પોતાની જાતને પુછો?
- અત્યાર સુધી મે મારા જીવનમાં શુ શુ અને કેટલું પ્રાપ્ત કર્યુ?
- મારા જીવનનો ધ્યેય શું છે? હું કેવો બનવા માંગુ છું?
- આવનારા પાંચ વર્ષ પછી હું . મારી જાતને ક્યાં જોઈ રહ્યો છું?
- શુ મારી પાસે એવી કોઈ તક (opportunity) છે કે હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકું ?
- શુ હું એક જવાબદાર વ્યક્તિ છું?
- શુ મારા પરિવારને કે મને પોતાને મારા ઉપર ગર્વ છે?
- શુ સમાજમાં મારી કોઇ પહેચાન કે ઓળખ છે
- શુ મારામાં આત્મસન્માન છે
- શુ મારામાં સપના જોવાની તાકાત છે?
- શુ હું મારી હાલની પરિસ્થિતિમાં ખુશ છું?
- આવા ઘણા સવાલ હોઈ શકે છે અહીં એક પણ સવાલ તમારી આર્થિક પરિસ્થિતિ ને લગતો નથી નહીતો બીજા હજારો સવાલ થઈ શકે એમ છે પ્રશ્ર્નો ના ઉત્તર પોતાને આપવાના હોવાથી જેટલી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ઉત્તર આપશો તેટલું તમારા માટે જ હિતાવહ રહેશે.
Social Plugin