આર્ટીકલ

6/recent/ticker-posts

ફાધર્સ ડે મારા શબ્દોમાં


*ફાધર્સ ડે મારા શબ્દોમાં કહું તો*

✅ પિતા ની દરેક વાત માનીએ એ જ સાચો ફાધર્સ ડે

✅એમની લાગણી ને સમજીએ એ જ સાચો ફાધર્સ ડે

✅ એમનું ક્યારેય અપમાન ન કરીએ એ જ સાચો ફાધર્સ ડે

✅ એમની જરૂરિયાતો નું ધ્યાન રાખીએ એ જ સાચો ફાધર્સ ડે

✅એમની વૃધ્ધાવસ્થામાં એમને એકલા ના પાડવા દઈએ એ જ સાચો ફાધર્સ ડે

✅એમની ઈચ્છા શું છે એ જાણીએ એ જ સાચો ફાધર્સ ડે.

✅ એમનું સ્વમાન  ઘવાય  તેવું કોઈ પણ વર્તન આપણા  સ્વભાવમાં હોવું ના જોઇએ એ જ સાચો  ફાધર્સ ડે 

 ✅એમનું આદર્શ અને સમર્પિત સંતાન બનીએ એ જ સાચો ફાધર્સ ડે

✅ એમની  કિર્તી - શાખ  સમાજમાં અકબંધ રહે તેવું વર્તન આપણું હોવું  એ જ સાચો ફાધર્સ  ડે 

✅ એ આપણા વિશે સમાજ માં ગર્વ થી કહી શકે એ જ સાચો ફાધર્સ ડે

✅ આપણા લીધે એમની આંખ ક્યારેય ભીની  ના થાય એ જ સાચો ફાધર્સ ડે

✅ આપણા લીધે ક્યારેય એને મસ્તક ઝુકાવવું ના પડે એ જ સાચો ફાધર્સ ડે.

*Happy father's day to all*. 💐